મા નર્મદા મહોત્સવ

"ડેમના દરવાજા બંધ થયા અને ઉજજવળ ભવિષ્યના દ્વાર ખુલ્યા"

નર્મદા ડેમના દરવાજા બંદ થયા તે ગુજરાત રાજ્ય માટે એક ઐતિહાસીક ક્ષણ છે જેનાથી ગુજરાત રાજ્ય માટે ઉજ્જવળ ભવિષ્ય ના દ્વાર ખૂલ્યા છે, જેની રાહ આખુ ગુજરાત આતુરતાપૂર્વક જોતું હતું, આવો, આપણે સૌ મળી આ ક્ષણને ઉત્સવ તરીકે, ઉત્સાહ અને ઉમંગ સાથે રાજ્યમા ઉજવીએ અને વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ તરફથી આભારની લાગણીઓ વ્યક્ત કરીએ અને "સબકા સાથ સબકા વિકાસ" મંત્ર ને સાકાર કરીએ.


ઇવેન્ટ્સ

મા નર્મદા મહોત્સવમા ભાગ લેનાર જિલ્લાઓ

માનનીય મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય, શ્રી વિજય રૂપાણીનો સંદેશ