રક્તદાન

યાત્રા દરમિયાન રક્તદાન માટે સ્વયંસેવકની નોંધણી

મા નર્મદા મહોત્સવ દરમિયાન રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવશે. જે સિકલ-સેલ એનીમિયા તથા થેલેસેમિયા જેવા રોગ, જેમાં દર્દી ને વારંવાર લોહી ની જરૂર પડે છે. તેમને મદદરૂપ થવા આપ સૌ ને રક્તદાન શિબિર માં ભાગ લેવા માટે આગ્રહ કરવા માં આવે છે.

CAPTCHA refresh
Male Female