નર્મદા રથ રૂટ પ્લાન

નર્મદાની કેનલો દ્વારા ૧૦ તાલુકાનાં ૫૫૯ ગામોમાં ૩,૪૦,૨૯૭ હેક્ટર વિસ્તારમાં સીંચાઈનો લાભ. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

સૌની યોજના હેઠળ અમરેલી જિલ્લાના ૧૨ વડે ૬૮૬૬૯ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. જ્યારે ચેકડેમો/તળાવો વિગેરે ભરવાથી ૧૨૭૦૭ એકર વિસ્તારને લાભ સાથે કુલ ૮૧૩૭૬ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

સુજલામ સુફલામ યોજનાથી ૭૨૫૦૦ એકર વિસ્તારને અને જિલ્લાના જળાશયો નર્મદાનાં પાણી નાખવાથી ૧૪૮૨૦ એકર વિસ્તારને પુરક સિંચાઇનો લાભ અને ભૂગર્ભ જળ સિંચન થવાથી અંદાજીત ૩૧૬૦૦ એકર વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ

સૌની યોજના હેઠળ ૧૦ જળાશયો વડે ૧૩૧૯૧૦ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. જ્યારે ચેકડેમો/તળાવો વિગેરે ભરવાથી ૨૪૪૦૯ એકર વિસ્તારને લાભ સાથે કુલ ૧૫૬૩૧૯ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. નર્મદાની કેનાલો દ્વારા પાંચ તાલુકાનાં ૨૮૨ ગામોમાં ૬૫,૨૯૨ હેક્ટર વિસ્તારમાં સીંચાઈનો લાભ. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

સુજલામ સુફલામ યોજનાથી ૨૦ ગામોને ૩૦ તળાવો/ચેકડેમ જોડીને ભરવામાં આવેલ છે જેનાથી અંદાજીત ૫૬૦૦ એકર વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ અને પીયત વિસ્તારની નહેરોમાં પાણી નાખવાથી ૨૦૦ એકર વિસ્તારને પુરક સિંચાઇનો લાભ અને સુજલામ સુફલામ નહેરથી ભૂગર્ભ જળ સિંચન થવાથી અંદાજીત ૩૪૩૦૦ એકર વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ નર્મદાની કેનાલો દ્વારા પાંચ તાલુકાનાં ૨૩૨ ગામોમાં ૧,૬૭,૯૮૭ હેક્ટર વિસ્તારમાં સીંચાઈનો લાભ. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

સૌની યોજના હેઠળ ૪ જળાશયો વડે ૧૭૮૨૬ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. જ્યારે ચેકડેમો/તળાવો વિગેરે ભરવાથી ૩૨૯૯ એકર વિસ્તારને લાભ સાથે કુલ ૨૧૧૨૫ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

સૌની યોજના હેઠળ ૪૭૬૩૭ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે અને ચેકડેમો/તળાવો વિગેરે ભરવાથી ૮૮૧૫ એકર સાથે કુલ ૫૬૪૫૨ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

સુજલામ સુફલામ યોજનાથી ૩૫ ગામોને ૬૪ તળાવો/ચેકડેમ જોડીને ભરવામાં આવેલ છે, જેના થકી થી અંદાજીત ૪૫૦૦ એકર વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ અને ભૂગર્ભ જળ સિંચન થવાથી અંદાજીત ૧૬૦૫૦ એકર વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

સૌની યોજના હેઠળ જિલ્લાના ૧૭૬૫૫ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. જ્યારે ચેકડેમો/તળાવો વિગેરે ભરવાથી ૩૨૬૭ એકર વિસ્તારને લાભ સાથે કુલ ૨૦૯૨૨ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

સૌની યોજના હેઠળ જુનાગઢ જિલ્લાના ૧૩ થી ૪૯૬૭૬ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. જ્યારે ચેકડેમો/તળાવો વિગેરે ભરવાથી ૯૧૯૨ એકર વિસ્તારને લાભ સાથે કુલ ૫૮૮૬૮ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

સુજલામ સુફલામ યોજનાથી ૬ તળાવો/ચેકડેમ જોડીને ભરવામાં આવેલ છે જેના થકી અંદાજીત ૪૫૦ એકર વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

નર્મદાની કેનાલો દ્વારા સાત તાલુકાનાં ૧૮૨ ગામોમાં ૧,૧૨,૭૭૮ હેક્ટર વિસ્તારમાં સીંચાઈનો લાભ. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

સુજલામ સુફલામ યોજનાથી ૧૭૫ તળાવો/ચેકડેમ જોડીને ભરવામાં આવેલ છે જેનાથી અંદાજીત ૩૨૦૦૦ એકર વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ તેમજ ધરોઇ જળાશય તેમજ તેના પીયત વિસ્તારની નહેરોમાં પાણી નાખવાથી ૧૫૫૬ એકર વિસ્તારને પુરક સિંચાઇનો લાભ અને ભૂગર્ભ જળ સિંચન થવાથી અંદાજીત ૨૬૪૦૦ એકર વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ મળે છે. નર્મદાની કેનાલો દ્વારા ત્રણ તાલુકાનાં ૧૩૪ ગામોમાં ૬૧,૬૨૩ હેક્ટર વિસ્તારમાં સીંચાઈનો લાભ. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

સૌની યોજના હેઠળ મોરબી જિલ્લાના ૬ જળાશયોનો સમાવેશ થયેલ છે. જેનાથી ૬૦,૪૬૨ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. જ્યારે પાઇપલાઇનમાં વચ્ચે આવતા ચેકડેમો/તળાવો વિગેરે ભરવાથી ૧૧૧૮૮ એકર વિસ્તારને લાભ મળશે. આમ કુલ ૭૧૬૫૦ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

સુજલામ સુફલામ યોજનાથી ૨૬૪ તળાવો/ચેકડેમ જોડીને ભરવામાં આવેલ છે જેનાથી અંદાજીત ૭૦૦૦ એકર વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ અને ભૂગર્ભ જળ સિંચન થવાથી અંદાજીત ૨,૬૩,૦૦ એકર વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ મળે છે.નર્મદાની કેનલો દ્વારા પાંચ તાલુકાનાં ૨૭૮ ગામોમાં ૨,0૫,૦૮૮ હેક્ટર વિસ્તારમાં સીંચાઈનો લાભ. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

સૌની યોજના હેઠળ પોરબંદર જિલ્લાના ૪ જળાશયોનો વડે ૧૪૭૩૯ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. જ્યારે ચેકડેમો/તળાવો વિગેરે ભરવાથી ૨૭૨૭ એકર વિસ્તારને લાભ મળશે. આમ કુલ ૧૭૪૬૬ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

સૌની યોજના હેઠળ ૨૩ જળાશયોનો વડે ૧,૫૫,૭૪૯ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે અને ચેકડેમો/તળાવો ભરવાથી ૨૮૮૨૧ એકર વિસ્તારને લાભથી કુલ ૧૮૪૫૭૦ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. નર્મદાની કેનાલો દ્વારા બે તાલુકાનાં ૧૬૩ ગામોમાં ૪૪,૫૦૩ હેક્ટર વિસ્તારમાં સીંચાઈનો લાભ. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

સુજલામ સુફલામ યોજનાથી ૪૨ ગામોને ૫૯ તળાવો/ચેકડેમ જોડીને ભરવામાં આવેલ છે જેના થકી થી ૬૬૦૦૦ એકર વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ અને હાથમતી અને ગુહાઇ જળાશય તેમજ તેના પીયત વિસ્તારની નહેરોમાં પાણી નાખવાથી ૭૪૦૦ એકર વિસ્તારને પુરક સિંચાઇનો લાભ મળે છે તથા ભૂગર્ભ જળ સિંચન થવાથી અંદાજીત ૨૨૦૦૦ એકર વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ. આ જીલ્લાના તથા ૧૦૪ નગરો અને ગામોને પીવાનું પાણી ઉપલબ્ધ થાય છે.

સૌની યોજના હેઠળ ૨૫૬૫૨ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. જ્યારે ચેકડેમો/તળાવો વિગેરે ભરવાથી ૪૭૪૭ એકર વિસ્તારને લાભ સાથે કુલ ૩૦૩૯૯ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થશે. નર્મદાની કેનાલો દ્વારા સાત તાલુકાનાં ૪૯૫ ગામોમાં ૩,૪૮,૭૮૪ હેક્ટર વિસ્તારમાં સીંચાઈનો લાભ. પીવાનું પાણી ઉપલબ્ધ થયેલ છે.

નર્મદાની કેનાલો દ્વારા ૧૦ તાલુકાનાં ૯૪૪ ગામોમાં ૨,૫૭,૯૦૯ હેક્ટર વિસ્તારમાં સીંચાઈનો લાભ.